GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટ્સ લીગ-2017-18 અન્વયે રમાનાર રમતોમાં ઝોન લીગમાં દ્વિતીય વિજેતા સ્કૂલ/કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 1,25,000/-
રૂ. 75,000/-
રૂ. 1,00,000/-
રૂ. 51,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉપમાં અલંકારનું નથી ?

મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે.
મૃણાલ ગાંડાની માફક જોઇ રહી.
ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે.
અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા N થી S તરફ હોય છે.
ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે.
જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે.
ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP