કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ જ્યોતિ સુરેખા વેન્નમ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ટેબલટેનિસ શૂટિંગ બેડમિન્ટન તીરંદાજી ટેબલટેનિસ શૂટિંગ બેડમિન્ટન તીરંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા ‘સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ, 2020-21'માં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ ક્રમે કયો પ્રદેશ છે ? લક્ષદ્વીપ ચંદીગઢ જમ્મુ અને કાશ્મીર દિલ્હી લક્ષદ્વીપ ચંદીગઢ જમ્મુ અને કાશ્મીર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ ઓઝોન દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 17 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતની ‘સુરક્ષા બાબતોની સમિતિ’ (CSS)એ કયા દેશના 'C- 295 mw' વિમાનની ખરીદીની મંજૂરી આપી છે ? સ્પેન ફ્રાંસ જાપાન ઈઝરાયેલ સ્પેન ફ્રાંસ જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ દિવસની વર્ષ 2021ની થીમ 'We Sign for Human Rights' છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. આપેલ તમામ 23 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની વર્ષ 2021ની થીમ 'We Sign for Human Rights' છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. આપેલ તમામ 23 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'ઘુમંતુ મહોત્સવ’ મનાવવામાં આવ્યો ? લદાખ અરુણાચલ પ્રદેશ સિક્કિમ પુડુચેરી લદાખ અરુણાચલ પ્રદેશ સિક્કિમ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP