કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'તાઈ-અહોમ અને મટક' સમુદાય ક્યા રાજ્યમાં આદિવાસી જાતિના દરજ્જાની માંગ કરી રહ્યા છે ? ત્રિપુરા આસામ નાગાલેન્ડ મેઘાલય ત્રિપુરા આસામ નાગાલેન્ડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'મેં ભી ડિજિટલ 3.0' અભિયાન કયા મંત્રાલયે શરૂ કર્યું ? ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ બંને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 માટે જુદી-જુદી ભાષાના કેટલા અનુવાદિત પુસ્તકોની પંસદગી કરવામાં આવી છે ? 26 24 18 30 26 24 18 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021માં શ્રી ઝવેરચંદ મેઘાણીની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ? 125મી 126મી 124મી 123મી 125મી 126મી 124મી 123મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ઉત્તરાખંડના નૈનિતાલમા પાલમેટ (Palmetum)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ‘પામ ટ્રી'ની ___ પ્રજાતિઓ આવેલી છે. 110 130 170 160 110 130 170 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'ઘુમંતુ મહોત્સવ’ મનાવવામાં આવ્યો ? લદાખ અરુણાચલ પ્રદેશ પુડુચેરી સિક્કિમ લદાખ અરુણાચલ પ્રદેશ પુડુચેરી સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP