કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ભારત ભારતીય સ્ટાર્ટઅપ અને ઉદ્યમીઓ માટે 'પ્લેનેટેરિયમ ઈનોવેશન ચેલેન્જ' લૉન્ચ કરી ? ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આપેલ બંને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આપેલ બંને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં દર વર્ષે ‘રાષ્ટ્રીય રમત દિન’ અથવા તો ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 28 ઓગસ્ટ 27 ઓગસ્ટ 29 ઓગસ્ટ 30 ઓગસ્ટ 28 ઓગસ્ટ 27 ઓગસ્ટ 29 ઓગસ્ટ 30 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) અબુધાબીમાં આયોજિત એશિયન યુથ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા ? 6 10 8 12 6 10 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ‘સેન્ટર ઓફ એક્સેલેન્સ ઓન ઓફશોર વિન્ડ' લૉન્ચ કરવા માટે ક્યા દેશ સાથે ભાગીદારી કરી ? માલદીવ જાપાન ડેન્માર્ક ન્યુઝીલેન્ડ માલદીવ જાપાન ડેન્માર્ક ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા ‘સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ, 2020-21’માં ભારતના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ? ઉત્તર પ્રદેશ તમિલનાડુ કેરળ ગુજરાત ઉત્તર પ્રદેશ તમિલનાડુ કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આયાત બિલમાં કાપ મૂકવા માટે કેન્દ્ર સરકારે ___ વર્ષમાં PLI યોજના શરૂ કરી હતી. 2018 2020 2016 2019 2018 2020 2016 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP