ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારાયણ મોરેશ્વર ખરેની રાહબરી હેઠળ અમદાવાદમાં સંગીત પરિષદનું આયોજન કયારે થયું હતું ? 1924 1921 1916 1919 1924 1921 1916 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યા બીચને બ્લૂ બ્લેગ સર્ટિફિકેટ અપાયેલું છે ?1. શિવરાજપુર (ગુજરાત) 2. ઘોઘલા (દીવ)3. રાધાનગર (આંદામાન-નિકોબાર) 4. ઈડન (પુડુચેરી) માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે ? તેલુગુ તામિલ બેંગાલી મરાઠી તેલુગુ તામિલ બેંગાલી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે ? પીપલી ભરત કામ - ઓડીશા બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ આરી ભરત કામ - ગુજરાત ગોતા ભરત કામ - બિહાર પીપલી ભરત કામ - ઓડીશા બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ આરી ભરત કામ - ગુજરાત ગોતા ભરત કામ - બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈન્ડિયન ઈન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? સંગીત નાટક અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા લલિતકલા અકાદમી સાહિત્ય અકાદમી સંગીત નાટક અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા લલિતકલા અકાદમી સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP