ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સંગીત કલાઘર’ના રચયિતા ડાહ્યાલાલ શિવરામ કઈ રિયાસતના દરબારી ગાયક હતા ? જામનગર ભાવનગર વડોદરા રાજકોટ જામનગર ભાવનગર વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ? સારંગી - અલી અમઝદ હુસૈન વાંસળી - પંડિત હરિપ્રસાદ શહેનાઈ - બિસમિલ્લા ખાન સિતાર - પંડિત રવિશંકર સારંગી - અલી અમઝદ હુસૈન વાંસળી - પંડિત હરિપ્રસાદ શહેનાઈ - બિસમિલ્લા ખાન સિતાર - પંડિત રવિશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ? કર્ણાટક તમિલનાડુ કેરળ આપેલ પૈકી એક પણ નહીં કર્ણાટક તમિલનાડુ કેરળ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ? બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા પ્રેમચંદજી - ગૌદાન કાલિદાસ - કુમારસંભવ બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા પ્રેમચંદજી - ગૌદાન કાલિદાસ - કુમારસંભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ? કુચીપુડી ભરતનાટ્યમ નાદન્ત કથકલી કુચીપુડી ભરતનાટ્યમ નાદન્ત કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1972 ઈ.સ. 1962 ઈ.સ. 1956 ઈ.સ. 1952 ઈ.સ. 1972 ઈ.સ. 1962 ઈ.સ. 1956 ઈ.સ. 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP