ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ ગુજરાતી નાટકમંડળીની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી ? રસીકલાલ પરીખ બાપુલાલ નાયક મધુ રાય ૨.વ.દેસાઈ રસીકલાલ પરીખ બાપુલાલ નાયક મધુ રાય ૨.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? સુધા મૂર્તિ કૈલાસ બાજપેયી મુરલી ઠાકુર રઘુવીર ચૌધરી સુધા મૂર્તિ કૈલાસ બાજપેયી મુરલી ઠાકુર રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. અમૃતા પૂર્વરાગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અમૃતા પૂર્વરાગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? નવલરામ નર્મદ રણછોડભાઈ દવે દલપતરામ નવલરામ નર્મદ રણછોડભાઈ દવે દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ? નરહિર પરીખ વજુ કોટક કરસનદાસ માણેક દલસુખભાઈ માલવિયા નરહિર પરીખ વજુ કોટક કરસનદાસ માણેક દલસુખભાઈ માલવિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. મહુવા શિનોર શિયાણી સાયલા મહુવા શિનોર શિયાણી સાયલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP