ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? વિષ્ણુ પંડ્યા કિશોર મકવાણા રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર વિષ્ણુ પંડ્યા કિશોર મકવાણા રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરસિંહ મહેતા'એ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ? વસંતના પદો સુદામાચરિત્ર શ્રાદ્વ હૂંડી વસંતના પદો સુદામાચરિત્ર શ્રાદ્વ હૂંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પા કયા કવિએ લખ્યા છે ? અખો ધીરો નરસિંહ શામળ અખો ધીરો નરસિંહ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકારોનાં નામ પરથી ગુજરાતમાં કેટલી યુનિવર્સિટી આવેલી છે ? 4 2 5 3 4 2 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP