ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ?

અનુક્રમ
ભારતનો કાર્ય સિદ્ધાંત
ઉપક્રમ
પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ?

આદિલ મન્સૂરી
મુકુલ કલાર્થી
શેખાદમ આબુવાલા
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

સુરેશ દલાલ
જયંત પાઠક
બાલમુકુંદ દવે
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP