ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ? મુકુંદરાય પટ્ટણી પીતાંબર પટેલ અમૃતલાલ ભટ્ટ હર્ષદ ત્રિવેદી મુકુંદરાય પટ્ટણી પીતાંબર પટેલ અમૃતલાલ ભટ્ટ હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ? કરો કંકુના રમત શૂન્ય ચોકડીની વેણીને આવ્યા ફૂલ સાપ સીડી કરો કંકુના રમત શૂન્ય ચોકડીની વેણીને આવ્યા ફૂલ સાપ સીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? પડપારીયો મૂછબંધ કાંચળિયા વેશગોર પડપારીયો મૂછબંધ કાંચળિયા વેશગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી આપેલ તમામ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? ચિંતનાત્મકતા સંવેદનશીલતા ચરિત્રાત્મક ચિત્રાત્મકતા ચિંતનાત્મકતા સંવેદનશીલતા ચરિત્રાત્મક ચિત્રાત્મકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP