એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નિયમિત બજેટ મંજુર ન કરતા બંધારણની કલમ 206 મુજબ 'વોટ એન એકાઉન્ટ' મંજૂર કરવામાં આવે તો નીચેના પૈકી શું કરી શકાય ?
1) નવા કરવેરા નક્કી કરી શકાય
2) નવા કરવેરા નક્કી ન કરી શકાય
3) નવી બાબતો અંગેનો ખર્ચ મંજૂર કરી શકાય
4) સ્થાયી ખર્ચ મંજૂર કરી શકાય

1 અને 3
3
1
2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
જ્યારે સમયને ચલ તરીકે લેવામાં આવે ત્યારે કયો મધ્યક વધુ મહત્વનો છે ?

ભારિત મધ્યક
સમાંતર મધ્યક
સ્વરિત મધ્યક
ગુણોત્તર મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સંચાલન-ઓડિટ એટલે___

કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ
કંપનીના સંચાલકો વતી ઓડિટ
આપેલ પૈકી એક પણ નહીં
કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસરનું વિશ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP