ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ભરતનાટ્યમના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ? કુમુદિની લાખિયા સ્મિતા શાસ્ત્રી દર્શના ઝવેરી અંજલિ મેઢ કુમુદિની લાખિયા સ્મિતા શાસ્ત્રી દર્શના ઝવેરી અંજલિ મેઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર મહેરજી રાણી મેન્શન - સુરત ભિખારીદાસ હવેલી - ભરૂચ સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર મહેરજી રાણી મેન્શન - સુરત ભિખારીદાસ હવેલી - ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શીખામણિયો' તરીકે ઓળખાતા હતા ? મણિશંકર ભટ્ટ ફુલચંદ શાહ ડાહ્યાભાઈ ધોળશાજી નૃસિંહ વિભાકર મણિશંકર ભટ્ટ ફુલચંદ શાહ ડાહ્યાભાઈ ધોળશાજી નૃસિંહ વિભાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જેસલ-તોરલની સમાધિ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ? પાટણ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો કચ્છ જિલ્લો પાટણ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો કચ્છ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે ? ચૌધરીઓ - નવાના ચિત્ર કુંકણીઓ - ગોગજના ચિત્રો રાઠવા - પીઠોરાના ચિત્રો ભીલો - ભારાડીના ચિત્રો ચૌધરીઓ - નવાના ચિત્ર કુંકણીઓ - ગોગજના ચિત્રો રાઠવા - પીઠોરાના ચિત્રો ભીલો - ભારાડીના ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભેડાયમાતા મંદિર કયા જિલ્લામાં આવેલ છે ? નવસારી પાટણ પોરબંદર કચ્છ નવસારી પાટણ પોરબંદર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP