ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મણિપુરી નૃત્ય માટે જાણીતી ઝવેરી બહેનોમાં કોનો સમાવેશ થતો નથી ? સુનયના સવિતા દર્શના રંજના સુનયના સવિતા દર્શના રંજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયો બંધ બાંધવામાં આવ્યો ? ખોડાસર ચીમનાબાઈ સૂરજબારી જનગડિયા ખોડાસર ચીમનાબાઈ સૂરજબારી જનગડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે ? રાજાઓ માનભટ્ટો પુષ્ટિ સંપ્રદાયો ધનાઢ્ય વેપારીઓ રાજાઓ માનભટ્ટો પુષ્ટિ સંપ્રદાયો ધનાઢ્ય વેપારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સાહિત્ય કૃતિઓ પરથી નૃત્યનાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે ? મૃણાલિની સારાભાઇ સોનલ માનસિંહ ભાનુ અથૈયા સુનિલ કોઠારી મૃણાલિની સારાભાઇ સોનલ માનસિંહ ભાનુ અથૈયા સુનિલ કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે ? પ્રભાશંકર સોમપુરા બાલકૃષ્ણ દોશી મધે ગુરુજી કાન્તીભાઈ પટેલ પ્રભાશંકર સોમપુરા બાલકૃષ્ણ દોશી મધે ગુરુજી કાન્તીભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે ? નવસારી સંજાણ ઉદવાડા નારગોલ નવસારી સંજાણ ઉદવાડા નારગોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP