ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તારા પ્રવાસ માટે મોટરસાઇકલ/કાર/બસની વ્યવસ્થા કરવામાં આવશે.' - આ વાક્યમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? એજનચિહ્ન કાકપદ તિર્યકરેખા પ્રશ્નાર્થચિહ્ન એજનચિહ્ન કાકપદ તિર્યકરેખા પ્રશ્નાર્થચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થવાળો શબ્દ લખો : કૃતજ્ઞ વિઘ્ન સર્વજ્ઞ કૃતઘ્ન શત્રુઘ્ન વિઘ્ન સર્વજ્ઞ કૃતઘ્ન શત્રુઘ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? રવિન્દ્ર વૈજ્ઞાનીક પ્રજાકિય મુહૂર્ત રવિન્દ્ર વૈજ્ઞાનીક પ્રજાકિય મુહૂર્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ...' - આ પંક્તિમાં કયો અલંકાર જણાય છે ? ઉપમા એક પણ નહીં વ્યતિરેક રૂપક ઉપમા એક પણ નહીં વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવનારો સમય ભારતનો સુર્વણકાળ છે. - કૃદંત ઓળખાવો. ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.અશ્વ - અજ ગદર્ભ ખજ તોખાર અજ ગદર્ભ ખજ તોખાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP