ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પૂર્વપ્રત્યય ન લાગ્યો હોય તેવો વિકલ્પ પસંદ કરો. રસિક નિરાકાર પરિતૃપ્તિ નિશ્ચિંત રસિક નિરાકાર પરિતૃપ્તિ નિશ્ચિંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસનો પ્રકાર નથી ? ઈતરેતર સમાનાધિકરણ વૈકલ્પિક સમાહાર ઈતરેતર સમાનાધિકરણ વૈકલ્પિક સમાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ? સિર્શક શીર્ષક શિર્ષક શિર્શક સિર્શક શીર્ષક શિર્ષક શિર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્યાયવાચી શબ્દોની જોડ. એમાં શામા મોટી ખોટ ? ગરલ - વિષ, ઝેર હરણ - મૃગ, સારંગ તોખાર - ગજ, હાથી તાસીર - પ્રકૃતિ, સ્વભાવ ગરલ - વિષ, ઝેર હરણ - મૃગ, સારંગ તોખાર - ગજ, હાથી તાસીર - પ્રકૃતિ, સ્વભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દાલંકારનો પ્રકાર નથી ? શ્લેષ વર્ણસગાઈ પ્રાસસાંકળી યમક શ્લેષ વર્ણસગાઈ પ્રાસસાંકળી યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “વૃક્ષો કાપ્યા ન હોત તો હવા શુદ્ધ હોત” - આ વાક્ય કયા પ્રકારનું છે ? પ્રશ્નાર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય વિધ્યર્થવાક્ય ક્રિયાતિપત્યર્થ પ્રશ્નાર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય વિધ્યર્થવાક્ય ક્રિયાતિપત્યર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP