ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઓડિસી નૃત્યને ગુજરાતમાં પ્રચલિત કરનાર કોણ છે ? શ્વેતા શાહ સોનલ માનસિંગ અંજલિ મેઢ હિરણાક્ષી દેસાઈ શ્વેતા શાહ સોનલ માનસિંગ અંજલિ મેઢ હિરણાક્ષી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા શહેરમાં હરસિધ્ધિદેવી અને વિન્ધવાસીની દેવીના મંદિરો આવેલા છે ? વેરાવળ પાટણ પોરબંદર દાહોદ વેરાવળ પાટણ પોરબંદર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) માતાનો મઢ તીર્થસ્થાન ક્યાં આવ્યું ? પાવાગઢ ચોટીલા કચ્છ અંબાજી પાવાગઢ ચોટીલા કચ્છ અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગીરને કયા વર્ષે અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું ? 1969 1967 1970 1965 1969 1967 1970 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચિત્ર-વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? સાબરકાંઠા ડાંગ બનાસકાંઠા પંચમહાલ સાબરકાંઠા ડાંગ બનાસકાંઠા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઇટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ? ભવની ભવાઈ તાનારીરી કંકુ ઝેર તો પીધા છે જાણી જાણી ભવની ભવાઈ તાનારીરી કંકુ ઝેર તો પીધા છે જાણી જાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP