ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રવચનમાં વકતા ભારપૂર્વક બોલતા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. રીતિવાચક સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો કામ ખૂબ જ સહેલું હોવું મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો કામ ખૂબ જ સહેલું હોવું મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું જીવ્યા કરતાં જોયું ભલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : સર્વજ્ઞ ઉપપદ દ્વિગુ તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ દ્વિગુ તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "શાર્દૂલવિક્રીડિત" છંદના ગણનું સૂત્ર દર્શાવો. મભનતતગાગા યમનસભલગા ભરભનયયય મસજસતતગા મભનતતગાગા યમનસભલગા ભરભનયયય મસજસતતગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? યમક અન્યોક્તિ પ્રાસસાંકળી ઉત્પ્રેક્ષા યમક અન્યોક્તિ પ્રાસસાંકળી ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અધમ' નો સમાનાર્થી ___ છે. ઉપજ હીણ હકૂમત પેદાશ ઉપજ હીણ હકૂમત પેદાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP