ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ નિરંતર ઈશ્વરનું ભજન કર્યા કરે છે. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. રીતવાચક નિશ્ચયવાચક સંભાવનાવાચક સમયવાચક રીતવાચક નિશ્ચયવાચક સંભાવનાવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.ખેલ માંડવો નાટકની શરૂઆત કરવી ખેલની શરૂઆત રમત રમવી ખેલ કરવો નાટકની શરૂઆત કરવી ખેલની શરૂઆત રમત રમવી ખેલ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ન્યૂનતા' ની સંધિ છોડો. ની + ઉનતા નિ + ઊનતા નૂ + ઉનતા ન્યૂ + અનતા ની + ઉનતા નિ + ઊનતા નૂ + ઉનતા ન્યૂ + અનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામા શબ્દોમાંથી ગુણવાચક વિશેષણ ઓળખાવો. બે પચાસ પંદર તીખું બે પચાસ પંદર તીખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી ? હેત્વર્થક સામાન્ય આજ્ઞાર્થ વિધ્યર્થ હેત્વર્થક સામાન્ય આજ્ઞાર્થ વિધ્યર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP