ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાવક શબ્દનો યોગ્ય વિરોધી શોધો. પુણ્ય પવિત્ર અગ્નિ અપવિત્ર પુણ્ય પવિત્ર અગ્નિ અપવિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જયેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. અગ્રજ સમ્યક કનિષ્ટ કનિષ્ઠ અગ્રજ સમ્યક કનિષ્ટ કનિષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી ? કીતિ કીર્તિ કિર્તી કિર્તિ કીતિ કીર્તિ કિર્તી કિર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી ? સલિલ સરસી ઉદક અંબુ સલિલ સરસી ઉદક અંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? પુત્ર પિતા પુત્રી સ્વજન પુત્ર પિતા પુત્રી સ્વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP