ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે હવે ખરેખર વાંચવાની જરૂર છે. - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? પ્રમાણવાચક રીતવાચક એક પણ નહીં નિશ્રયવાચક પ્રમાણવાચક રીતવાચક એક પણ નહીં નિશ્રયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ન્યૂનતા' ની સંધિ છોડો. ની + ઉનતા નિ + ઊનતા ન્યૂ + અનતા નૂ + ઉનતા ની + ઉનતા નિ + ઊનતા ન્યૂ + અનતા નૂ + ઉનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસયુકત શબ્દ અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ શોધો. ચાયપાઉ - ઉપપદ સપ્તાહ - દ્વિગુ હિતેચ્છુ - બહુવ્રીહિ વિશ્વવાડી - કર્મધારય ચાયપાઉ - ઉપપદ સપ્તાહ - દ્વિગુ હિતેચ્છુ - બહુવ્રીહિ વિશ્વવાડી - કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંદર્ભગ્રંથ' શબ્દનો સાચો અર્થ થાય ___ વિષયવસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ માહિતી કોશ શબ્દાર્થ અને શબ્દ સમજૂતી આપતો ગ્રંથ સુવાચ્ય ગ્રંથ વિષયવસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ માહિતી કોશ શબ્દાર્થ અને શબ્દ સમજૂતી આપતો ગ્રંથ સુવાચ્ય ગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “ફક્ત દસ મિનિટમાં આવી જાઓ'' - આ વાક્યમાં નિપાત જણાવો. ફક્ત મિનિટમાં આવી દસ ફક્ત મિનિટમાં આવી દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉદગ્રીવ' શબ્દનો સમાસ જણાવો. બહુવ્રીહી અવ્યયી તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી અવ્યયી તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP