ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હા, અમે અવશ્ય રમીશું. - ક્રિયાવિશેષણનો પ્રકાર નક્કી કરો.

આપેલ પૈકી એક પણ નહીં
સ્વીકારવાચક્
આપેલ બંને
નિશ્રયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

અટક્યા વગર બોલવું
અટકી - અટકીને બોલવું
સતત બોલવું
મોટેથી બોલવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો.

મન્વ + અન્તર = મન્વન્તર
સદ + ઉપયોગ = સદુપયોગ
રાજ + ઋષિ = રાજર્ષિ
તલ્ + લીન = તલ્લીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘અશ્રુધર' રાવજી પટેલની નવલકથા છે. - રેખાંકિત શબ્દનો ધ્વનિવિગ્રહ કરો.

અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્
અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્
અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્
અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે ?

ભાનુ + ઉદય = ભાનૂદય
નિ: + રસ = નિરસ
નિ: + રવ=નીરવ
સુ + સુપ્ત =સુષુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP