કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ રેબિઝ દિવસ ક્યારે મનાવાય છે ? 1 ઓક્ટોબર 30 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 30 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતીય વાયુસેનાના આગામી ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? હરજીતસિંહ અરોરા સિરીશ બબન દેવ વી.આર.ચૌધરી અનિલ ખોસલા હરજીતસિંહ અરોરા સિરીશ બબન દેવ વી.આર.ચૌધરી અનિલ ખોસલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડને પ્રતિષ્ઠિત એસોસિએશન ફોર ટેલેન્ટ ડેવલપમેન્ટ (ATD) 2021 બેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આપેલ બંને પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે વિશ્વભરના 71 સંગઠનમાં 8મું મેળવ્યું છે આપેલ પૈકી કોઈ નહીં પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડને પ્રતિષ્ઠિત એસોસિએશન ફોર ટેલેન્ટ ડેવલપમેન્ટ (ATD) 2021 બેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આપેલ બંને પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે વિશ્વભરના 71 સંગઠનમાં 8મું મેળવ્યું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાના એક સ્ટાર્ટઅપે સજીવ વનસ્પતિ આધારિત એરપ્યોરિફાયર ‘યુબ્રીથ લાઈક' વિકસિત કર્યું ? IIT રોપર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT રોપર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં BSFના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી ડિ.કે.આર્યા શ્રી વિ.કે. શર્મા શ્રી કે.કે શર્મા શ્રી પંકજ કુમાર શ્રી ડિ.કે.આર્યા શ્રી વિ.કે. શર્મા શ્રી કે.કે શર્મા શ્રી પંકજ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર સુમિત અંતલ ક્યા રમત સાથે સંકળાયેલા છે ? ટેબલ ટેનિસ ભાલા ફેંક બેડમિન્ટન શૂટિંગ ટેબલ ટેનિસ ભાલા ફેંક બેડમિન્ટન શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP