કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરનારૂ ગુજરાતનું પ્રથમ મંદિર કયું બન્યું ? એક પણ નહીં સોમનાથ દ્વારકા અંબાજી એક પણ નહીં સોમનાથ દ્વારકા અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મેરા ઘર મેરે નામ’ યોજના લોન્ચ કરી છે ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર પંજાબ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારની સત્તાવાર પર્યટન એપ ___ લોન્ચ કરી. મેક માય દિલ્હી ગો દિલ્હી દેખો મેરી દિલ્હી રિસ્પોન્સિબલ ટુરિજમ મેક માય દિલ્હી ગો દિલ્હી દેખો મેરી દિલ્હી રિસ્પોન્સિબલ ટુરિજમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા શહેરમાં નરેન્દ્ર મોદીવનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) અર્ન્સ્ટ એન્ડ યંગ (EY) પુનઃ પ્રાપ્ય ઊર્જા દેશ આકર્ષણ સૂચકાંકમાં ભારત કેટલામાં સ્થાને છે ? ચોથા ત્રીજા બીજા પ્રથમ ચોથા ત્રીજા બીજા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ ટપાલ દિવસ (World Post Day) ક્યારે મનાવાય છે ? 7 ઓક્ટોબર 8 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 7 ઓક્ટોબર 8 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP