કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કાજિન્દ-21 સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસનું આયોનજ કર્યું ? કઝાખસ્તાન બાંગ્લાદેશ તજિકિસ્તાન ઓમાન કઝાખસ્તાન બાંગ્લાદેશ તજિકિસ્તાન ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ? કેરળ પંજાબ ઉત્તરાખંડ હરિયાણા કેરળ પંજાબ ઉત્તરાખંડ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા એક નવું ભૂ–સ્થાનિક યોજના પોર્ટલ ‘યુક્તધારા’ લોન્ચ કરવામાં આવ્યું છે ? ગ્રામિણ વિકાસ મંત્રાલય સપાટી પરિવહન મંત્રાલય જળ સંસાધન અને નદી વિકાસ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગ્રામિણ વિકાસ મંત્રાલય સપાટી પરિવહન મંત્રાલય જળ સંસાધન અને નદી વિકાસ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે ? 8 6 5 7 8 6 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે ભારતના કયા રાજ્યના પ્રસિધ્ધ બોકસર છે ? ત્રિપુરા મેઘાલય આસામ મણિપુર ત્રિપુરા મેઘાલય આસામ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા જૂથે વર્ષ 2014માં NDB (New Development Bank)ની સ્થાપના કરી હતી ? BRICS G 7 G 20 એક પણ નહીં BRICS G 7 G 20 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP