Gujarat Police Constable Practice MCQ Part - 3 21 જાન્યુઆરી 2004 ના રોજ કયો વાર હશે ? મંગળવાર બુધવાર શનિવાર ગુરુવાર મંગળવાર બુધવાર શનિવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 રાજ્યસેવકની વ્યાખ્યા શેમાં આપવામાં આવેલી છે ? કલમ 22 કલમ 20 કલમ 21 કલમ 23 કલમ 22 કલમ 20 કલમ 21 કલમ 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જ્યારે સંસદ શરૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમની અસર કેટલા સમય સુધી શરૂ રહેશે ? 3 મહિના 15 દિવસ સંસદ સત્ર મળે ત્યારથી છ અઠવાડિયા સુધી 1 મહિનો 3 મહિના 15 દિવસ સંસદ સત્ર મળે ત્યારથી છ અઠવાડિયા સુધી 1 મહિનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 1857ના વિપ્લવનું કયું એક કારણ ગુજરાતમાં ન હતું ? ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 1, 4, 9, 16,...... શ્રેણી પૂર્ણ કરો. 32 25 45 30 32 25 45 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષ દરમિયાન ક્યારે સૌથી લાંબો દિવસ હોય છે ? 21 માર્ચ 24 ફેબ્રુઆરી 10 ઓગસ્ટ 21 જૂન 21 માર્ચ 24 ફેબ્રુઆરી 10 ઓગસ્ટ 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP