કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન, 2021)ની થીમ શુ હતી ? Yoga is best medicine for Wellness Yoga for Health and Wealth Yoga for Pandemic Yoga for Wellness Yoga is best medicine for Wellness Yoga for Health and Wealth Yoga for Pandemic Yoga for Wellness ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ વિશિષ્ટ 'હાઈ સ્પીડ રેલ માટે ગ્રીન રેટિંગ સિસ્ટમ' લૉન્ચ કરી ? ફ્રાંસ ભારત જાપાન ચીન ફ્રાંસ ભારત જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ICICI બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી ડિજિટલ બેન્કિંગ સમાધાન પહેલ 'ICICI STACK' ના માધ્યમથી કોને લાભ થશે ? MSME ક્ષેત્ર ફ્રન્ટલાઈન વર્કર્સ કોર્પોરેટ્સ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ MSME ક્ષેત્ર ફ્રન્ટલાઈન વર્કર્સ કોર્પોરેટ્સ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રના નિયુક્ત અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદ કયા દેશના છે ? અફઘાનિસ્તાન ઈજિપ્ત માલદીવ સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન ઈજિપ્ત માલદીવ સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે મહિલાઓ અને યુવાનો વચ્ચે ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે 2 નવા પ્રોજેક્ટ મુખ્યમંત્રી મહિલા ઉદ્યમી યોજના (MMUY) અને મુખ્યમંત્રી યુવા ઉદ્યમી યોજના (MYUY) શરૂ કરી છે ? આસામ બિહાર કર્ણાટક ગુજરાત આસામ બિહાર કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ ચંદ્રની વિશેષતાઓ માટે કઈ ભાષામાં 8 નામોની મંજૂરી આપી છે ? ચાઈનીઝ હિન્દી ફ્રેન્ચ ઉર્દૂ ચાઈનીઝ હિન્દી ફ્રેન્ચ ઉર્દૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP