કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 21 જાન્યુઆરીના રોજ નીચેના પૈકી ક્યા રાજ્યનો સ્થાપના દિવસ અથવા રાજ્યત્વ દિવસ મનાવાય છે ? મણિપુર મેઘાલય ત્રિપુરા આપેલ તમામ મણિપુર મેઘાલય ત્રિપુરા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરના રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું ? લખનૌ ઝાંસી કાનપુર આગ્રા લખનૌ ઝાંસી કાનપુર આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળ માટે પ્રહરી (Prahari) એપ લૉન્ચ કરાવવામાં આવી ? CISF ITBP BSF CRPF CISF ITBP BSF CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) T20Iમાં સૌથી ઝડપી 1,500 રન બનાવનાર ખેલાડી કોણ બન્યો ? ગૌતમ ગંભીર શિખર ધવન સૂર્યકુમાર યાદવ જસપ્રીત બુમરાહ ગૌતમ ગંભીર શિખર ધવન સૂર્યકુમાર યાદવ જસપ્રીત બુમરાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો પ્રથમ સમાવેશી ઉત્સવ ‘પર્પલ ફેસ્ટ : સેલિબ્રેટિંગ ડાયવર્સિટી' ક્યા રાજ્યમાં યોજાયો ? મહારાષ્ટ્ર ગોવા કેરળ ત્રિપુરા મહારાષ્ટ્ર ગોવા કેરળ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) લાલા લજપતરાયની જન્મ જયંતી ક્યારે મનાવાય છે ? 28 જાન્યુઆરી 29 જાન્યુઆરી 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 28 જાન્યુઆરી 29 જાન્યુઆરી 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP