ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે ? માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે આપેલ એક પણ નહીં તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે તેની આગવી ચિત્રકળા શૈલી માટે માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે આપેલ એક પણ નહીં તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે તેની આગવી ચિત્રકળા શૈલી માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૂર્ણિમાબેન પકવાસાની પુત્રી અને દિલ્હી ખાતે 1977માં 'સેન્ટર ફોર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ'ની સ્થાપના કરનાર સોનલ માનસિંગ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? ભરતનાટ્યમ્ કથ્થક ભરતનાટ્યમ્ અને ઓડિસી બંને ઓડિસી ભરતનાટ્યમ્ કથ્થક ભરતનાટ્યમ્ અને ઓડિસી બંને ઓડિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "સોના નાવડી" ક્યાં સર્જકની સમગ્ર કવિતાઓનો સંગ્રહ છે ? બાલાભાઈ દેસાઈ ગુણવંતરાય આચાર્ય ધનસુખલાલ મહેતા ઝવેરચંદ મેઘાણી બાલાભાઈ દેસાઈ ગુણવંતરાય આચાર્ય ધનસુખલાલ મહેતા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ? હમિદા મીર દમયંતી બરડાય દિવાળીબેન ભીલ મીનલ રાઠોડ હમિદા મીર દમયંતી બરડાય દિવાળીબેન ભીલ મીનલ રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયું જૈનતીર્થ "પદ્માવતી નગર" તરીકે ઓળખાય છે ? જખો કાવી કંબોઇ ભોંયણી મહુડી જખો કાવી કંબોઇ ભોંયણી મહુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) લગ્ન, સીમંત વગેરે સામાજિક પ્રસંગે રાંદલ માતાને તેડાય છે ત્યારે રાંદલ માતાને રાજી કરવા કયા ગીતો ગવાય છે ? આપેલ તમામ ચાબખી રાસડા હમચી આપેલ તમામ ચાબખી રાસડા હમચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP