ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ? મહુડી કાયાવરોહણ શંખેશ્વર પાલીતાણા મહુડી કાયાવરોહણ શંખેશ્વર પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? કૂચીપૂડી - આંધ્રપ્રદેશ ભરતનાટ્યમ - તમિલનાડુ કથકલી - કેરળ છાઉનૃત્ય - ઉત્તરાખંડ કૂચીપૂડી - આંધ્રપ્રદેશ ભરતનાટ્યમ - તમિલનાડુ કથકલી - કેરળ છાઉનૃત્ય - ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રુષેસ્વરના સમાધિ મંદિરો કયાં આવેલા છે ? સાબરકાંઠા પાટણ ખેડા મહેસાણા સાબરકાંઠા પાટણ ખેડા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો 'ગોળ - ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે ? ડાંગ જિલ્લામાં વલસાડ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં દાહોદ જિલ્લામાં ડાંગ જિલ્લામાં વલસાડ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં દાહોદ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા અમદાવાદ ગાંધીનગર રાજકોટ મહેસાણા અમદાવાદ ગાંધીનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. શાહ આલમનો મેળો - અમદાવાદ કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ ગોળ ગધેડાનો મેળો - જેસવાડા શાહ આલમનો મેળો - અમદાવાદ કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ ગોળ ગધેડાનો મેળો - જેસવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP