ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભરતકામ શીખનાર છોકરીઓ પહેલાં શેનાથી ભરતકામની શરૂઆત કરે છે ? ઉદીમ ધ્રાણિયા એંવજ ઘુરફિશ ઉદીમ ધ્રાણિયા એંવજ ઘુરફિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસીઓ ખેતરમાં ખેતીની શરૂઆત વખતે ક્યાં દેવની પૂજા કરે છે ? વચ્છરાજ દેવ વડલા દેવ બળીયાદેવ ખેતલા દેવ વચ્છરાજ દેવ વડલા દેવ બળીયાદેવ ખેતલા દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે ? દલપતરામ દયારામ રણછોડભાઈ ન્હાનાલાલ દલપતરામ દયારામ રણછોડભાઈ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે ? કોળી નૃત્ય રૂમાલ નૃત્ય ભીલ નૃત્ય ચાળો કોળી નૃત્ય રૂમાલ નૃત્ય ભીલ નૃત્ય ચાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "મશીરા" વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? ડાંગી ટિપ્પણી પઢાર ધમાલ ડાંગી ટિપ્પણી પઢાર ધમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે ? અરાવલી ભરૂચ પોરબંદર ભાવનગર અરાવલી ભરૂચ પોરબંદર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP