ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સીદીઓના ધમાલ નૃત્યમાં વગાડવામાં આવતા મોટા ઢોલને શું કહેવાય છે ? ધમાલ મુશીરા માયસીરા સેલાની ધમાલ મુશીરા માયસીરા સેલાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભાવનગરના પાલિતાણા મંદિરો કોને સમર્પિત છે ? નેમિનાથ ઋષભનાથ પાર્શ્વનાથ મહાવીર સ્વામી નેમિનાથ ઋષભનાથ પાર્શ્વનાથ મહાવીર સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પ્રણામી સંપ્રદાય' કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો ? પ્રાણનાથ લાલજી દેવચંદ્ર કુબેરદાસ પ્રાણનાથ લાલજી દેવચંદ્ર કુબેરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રતુભાઇ અદાણીના નેતૃત્વમાં આરઝી હકૂમતની સેનાએ જૂનાગઢનું કયું ગામ કબજે કર્યું હતું ? બાંટવા એક પણ નહીં બાબરિયા વાડ અમરાપર બાંટવા એક પણ નહીં બાબરિયા વાડ અમરાપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના કેટલામાં અધ્યક્ષ છે ? 5મા 6મા 8મા 7મા 5મા 6મા 8મા 7મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૌરાણિક કથા અનુસાર લોજપુરમાં કયા ઋષિનો આશ્રમ આવેલો છે ? વિશ્વામિત્રી દુર્વાસા વાલ્મિકી લોમસ વિશ્વામિત્રી દુર્વાસા વાલ્મિકી લોમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP