ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? કાન્તિ ભટ્ટ નિરંજન ભગત ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી કાન્તિ ભટ્ટ નિરંજન ભગત ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ? ગ્રામલક્ષ્મી ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ઝંઝાવાત ગ્રામલક્ષ્મી ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ઝંઝાવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. - આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? દેવોને સગા-સંબંધીઓને રાજાઓને દાનવોને દેવોને સગા-સંબંધીઓને રાજાઓને દાનવોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવતાની મહેક’ નિબંધસંગ્રહ કોનો છે ? મોહમ્મદ માકંદ કૃષ્ણલાલ શ્રીધરાણી કુમારપાળ દેસાઈ પન્ના નાયક મોહમ્મદ માકંદ કૃષ્ણલાલ શ્રીધરાણી કુમારપાળ દેસાઈ પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાફી, ચાબખાં, કટારીનો શેમાં સમાવેશ થાય છે ? ભજનો પ્રણય ગીતો લોકગીત કલ્પાંત ગીતો ભજનો પ્રણય ગીતો લોકગીત કલ્પાંત ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP