ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે ? ન્હાનાલાલ દયારામ દલપતરામ રણછોડભાઈ ન્હાનાલાલ દયારામ દલપતરામ રણછોડભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે ? ઉદવાડા નવસારી નારગોલ સંજાણ ઉદવાડા નવસારી નારગોલ સંજાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "કુમાર" મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા ? રવિશંકર રાવળ રવિ શર્મા કનુભાઇ દેસાઇ સોમાલાલ શાહ રવિશંકર રાવળ રવિ શર્મા કનુભાઇ દેસાઇ સોમાલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળેલ હતી ? અમદાવાદ વડોદરા મુંબઈ જુનાગઢ અમદાવાદ વડોદરા મુંબઈ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રના રાજપૂતો હોળીના દિવસે કઈ રમત રમે છે ? આંબલી પીપળી ઇંડાકૂકડી આંબલી કાઢવાની નગોલ આંબલી પીપળી ઇંડાકૂકડી આંબલી કાઢવાની નગોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે ? ગરબી રાસડો ટીંટોડો ટિપ્પણી ગરબી રાસડો ટીંટોડો ટિપ્પણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP