કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ સ્ટેટ ન્યૂટ્રીશન પ્રોફાઈલ રિપોર્ટ જારી કર્યો છે ? નીતિ આયોગ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એકપણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એકપણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા મંત્રાલયે વિશ્વની પ્રથમ ત્વરિત સલાહ એપ CUNSULT લોન્ચ કરી ? ગૃહ મંત્રાલય આપેલ તમામ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય આપેલ તમામ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેનરમાં ગ્લોબલ બિઝનેસ સસ્ટેનેબિલિટી લીડરશિપ માટે 2021 સી.કે. પ્રહલાદ એવોર્ડ કોને એનાયત કરાયો ? સત્ય નડેલા મુકેશ અંબાણી ગૌતમ અદાણી રતન તાતા સત્ય નડેલા મુકેશ અંબાણી ગૌતમ અદાણી રતન તાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા રેલવે ઝોન દ્વારા ત્રિશૂલ અને ગરૂડ નામની બે લાંબા અંતરની માલગાડીઓ ચલાવવામાં આવી ? ઉત્તર રેલવે દક્ષિણ રેલવે દક્ષિણ-મધ્ય રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર રેલવે દક્ષિણ રેલવે દક્ષિણ-મધ્ય રેલવે પશ્ચિમ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે માલાબાર સમુદ્રી યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો ? અમેરિકા ઓસ્ટ્રેલિયા આપેલ તમામ જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા આપેલ તમામ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ નેચિફુ ટનલ ક્યા રાજ્યમાં સ્થિત છે ? ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ બિહાર સિક્કિમ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ બિહાર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP