ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેલો નદીના કિનારે આવેલ ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે ? જુનાગઢ રાજકોટ ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ ભાવનગર ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કળા અને સંસ્કૃતિ માટે જાણીતું 'મ્યુનિક' શહેર ક્યા દેશમાં સ્થિત છે ? જર્મની ફ્રાંસ ફિનલેન્ડ ઇટાલી જર્મની ફ્રાંસ ફિનલેન્ડ ઇટાલી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મુનીચ શહેરનું સૌથી જુનું શહેર કાર્લસ્ટોર છે
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા ભાવનગર અમદાવાદ આણંદ સાબરકાંઠા ભાવનગર અમદાવાદ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'સીતાજીની કાંચડી' ના લેખક કોણ હતા ? ક્રિષ્ણાબાઈ દિવાળીબાઈ ગૌરીબાઈ રાધાબાઈ ક્રિષ્ણાબાઈ દિવાળીબાઈ ગૌરીબાઈ રાધાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની નદીઓ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી - લુણી સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી નદી - ભાદર સૌથી મોટી એસ્યુરી નદી - નર્મદા ઘોડાપુરી તરીકે ઓળખાતી નદી - દમણગંગા ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી - લુણી સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી નદી - ભાદર સૌથી મોટી એસ્યુરી નદી - નર્મદા ઘોડાપુરી તરીકે ઓળખાતી નદી - દમણગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા. યુગભૂષણસરીશ્વરજી બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા. યુગભૂષણસરીશ્વરજી બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP