ભારતનો ઈતિહાસ (History of India) એશિયાનો સૌથી મોટા માનવ સર્જિત તળાવ પૈકી એક હોવાની વિશિષ્ટતા ધરાવતું ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ પરિયોજનાનો હિસ્સો છે ? તેહરી બંધ દામોદર ઘાટી પરિયોજના ચંબલ પરિયોજના રિહન્દ નદી તેહરી બંધ દામોદર ઘાટી પરિયોજના ચંબલ પરિયોજના રિહન્દ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના અવસાન બાદ ઈ.સ. 1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું ? સલીમ (જહાંગીર) એકેય નહીં ઔરંગઝેબ શાહજહાં સલીમ (જહાંગીર) એકેય નહીં ઔરંગઝેબ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા. પાલ ચાલુક્ય મૌર્ય ગુપ્ત પાલ ચાલુક્ય મૌર્ય ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 8 એપ્રિલ, 1829 11 જુલાઈ, 1832 10 ડિસેમ્બર, 1829 4 ઓગસ્ટ, 1811 8 એપ્રિલ, 1829 11 જુલાઈ, 1832 10 ડિસેમ્બર, 1829 4 ઓગસ્ટ, 1811 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ધારવાડ સમય" કોને કહે છે ? આર્કિયન યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? અથવર્વેદ યજુર્વેદ સતપથ બ્રાહ્મણ માંડુક્ય ઉપનિષદ અથવર્વેદ યજુર્વેદ સતપથ બ્રાહ્મણ માંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP