ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવનારો સમય ભારતનો સુર્વણકાળ છે. - કૃદંત ઓળખાવો. હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અધસ્ + ગતિ = ___ અધગતિ ઓધગતિ અધસ્ગતિ અધોગતિ અધગતિ ઓધગતિ અધસ્ગતિ અધોગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? સ્ત્રગ્ધરા મંદાક્રાંતા શિખરિણી અનુષ્ટુપ સ્ત્રગ્ધરા મંદાક્રાંતા શિખરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અધ્યાત્મ અસંગત અરણ્યરુદન અસાધ્ય અધ્યાત્મ અસંગત અરણ્યરુદન અસાધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ગજાર સ્ટોર રૂમ હોલ આંગણું ગજાર સ્ટોર રૂમ હોલ આંગણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું આ વાક્યનો નિપાત દર્શાવો. હતું પણ સફેદ વસ્ત્ર હતું પણ સફેદ વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP