ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિદ્યાર્થીઓ ગ્રંથાલયમાં વાંચવા ગયા છે. - કૃદંતનો પ્રકર નક્કી કરો. સામાન્યકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ સમુદ્રનો પર્યાય નથી ? મણિધર અબ્ધિ રત્નાકાર અર્ણવ મણિધર અબ્ધિ રત્નાકાર અર્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો. સાચવી લોટો અમે તો સાચવી લોટો અમે તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નળને જે રીતે ઉઘાડવાનો હોય અને બંધ કરવાનો હોય તે જ રીતે તેને ઉઘાડી બંધ કરવો જોઈએ.- આ વાક્ય કયા પ્રકારનું છે ? સંકુલ સંયુક્ત સાદું મિશ્ર સંકુલ સંયુક્ત સાદું મિશ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. દોહરો ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ચોપાઈ હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. વિશેષણ સંયોજક સંજ્ઞા ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજક સંજ્ઞા ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP