ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમણે મુસીબત જોઈને નિર્ણય લીધો. - કૃદંતનો પ્રકાર જણાવો. ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞાનું જૂથ કયું છે ? દૂધ, ઘઉં, પાણી સભા, સશ્કર, ઝૂડો ગાંધીજી, અકબર, હિમાલય ફૂલ, ઝાડ, પર્વત દૂધ, ઘઉં, પાણી સભા, સશ્કર, ઝૂડો ગાંધીજી, અકબર, હિમાલય ફૂલ, ઝાડ, પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ ચિત્રો કોણે દોર્યા ? વાક્યમાં કોણે કર્તા-પદ નીચે પૈકી શું છે ? વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર' પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વ્યતિરેક શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો. : વાક્ + ઈશ વાગેશ વાકેશ વાગીશ વાકીશ વાગેશ વાકેશ વાગીશ વાકીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણની વિશેષ્યની આગળ મૂકવામાં આવે તો તેને કયો વિશેષણનો પ્રકાર ગણી શકાય ? અવિકારી વિધેય સાપેક્ષ અનુવાઘ અવિકારી વિધેય સાપેક્ષ અનુવાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP