ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાકેલી ઈંટથી ઘર બનાવ્યું. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ જણાવો. વિશેષણ અને કૃદંત બંને ક્રિયાપદ કૃદંત વિશેષણ વિશેષણ અને કૃદંત બંને ક્રિયાપદ કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાવિશેષણનો પ્રકાર નથી ? સ્થળવાચક કાળવાચક ક્રમવાચક સંબંધવાચક સ્થળવાચક કાળવાચક ક્રમવાચક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કર્મણીવાક્યમાં કર્તા સાથે કયો નામયોગી જોડાય છે ? છતાં એટલે કારણે વડે છતાં એટલે કારણે વડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો : ‘સુ અ ઈચ્છા' સ્વચ્છા સ્વચ્છ સ્વેચ્છા આપેલ પૈકી કોઈ નહીં સ્વચ્છા સ્વચ્છ સ્વેચ્છા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળક કાલી-ઘેલી ભાષામાં વાતો કરે છે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. પ્રમાણવાચક સંખ્યાવાચક સંબંધવાચક ગુણવાચક પ્રમાણવાચક સંખ્યાવાચક સંબંધવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પચ્ચીસ વ્યક્તિનું એક એવા ત્રણ જૂથ બનાવીશું. જૂથ ત્રણ વ્યક્તિ પચ્ચીસ જૂથ ત્રણ વ્યક્તિ પચ્ચીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP