ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જમવા પધારો ઘનશયામ વ્હાલા. - રેખાંકિત કૃદંતનો પ્રકાર જણાવો. સામાન્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉચ્છ્વાસ’ શબ્દનો ધ્વનિવિગ્રહ કરો. ઊ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ્ + અ + છ્ + વ્ + આ + સ્ ઊ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ્ + અ + છ્ + વ્ + આ + સ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માતા-પિતા' સમાસ ઓળખાવો. કર્મધારય સમાસ ઉપપદ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ઉપપદ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો. માલા + ઉપમા = મલોપમા આર્ય + આવર્ત = આર્યવર્ત ગંગા + ઉદક = ગંગોદક વાત + અનુકૂળ = વાતાનુકૂલ માલા + ઉપમા = મલોપમા આર્ય + આવર્ત = આર્યવર્ત ગંગા + ઉદક = ગંગોદક વાત + અનુકૂળ = વાતાનુકૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? યામિની શર્વરી વિભાવરી ભામિની યામિની શર્વરી વિભાવરી ભામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું ? પ્રપંચ કરવો મોટું પરાક્રમ કરવું મુશ્કેલીમાં વધારો થવો બળતામાં ઘી હોમવું પ્રપંચ કરવો મોટું પરાક્રમ કરવું મુશ્કેલીમાં વધારો થવો બળતામાં ઘી હોમવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP