ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આરવ હસ્યો, હસીને નાચતો-નાચતો સૂઈ ગયો. - વાક્યમાં કયું કૃદંત નથી ?

ભૂતકૃદંત
સંબંધક ભૂતકૃદંત
વર્તમાનકૃદંત
વિધ્યર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"અક્ષર લેશન કરે છે" સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતાં કયું વાક્ય બનશે ?

અક્ષય લેશન કરાવશે
અક્ષયથી લેશન કરાય છે.
અક્ષય લેશન કરાવે છે.
અક્ષય લેશન કરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આશીર્વાદ’ શબ્દનો વર્ણવિગ્રહ કેમ થશે ?

આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ
આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ
આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ
આ + શી + ર્ + વ્ + આ + દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP