કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મનુ ભાકર કઈ રમત સાથે સંકળાયેલા છે ? તિરંદાજી ટેબલ ટેનિસ બેડમિન્ટન શૂટિંગ તિરંદાજી ટેબલ ટેનિસ બેડમિન્ટન શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ ટોક્યો ઓલિમ્પિક્સમાં ટીમ મોક્લી ન શક્વાના કારણે ક્યા દેશ પર પ્રતિબંધો લગાવ્યા ? સર્બિયા ઈરાન અફઘાનિસ્તાન ઉત્તર કોરિયા સર્બિયા ઈરાન અફઘાનિસ્તાન ઉત્તર કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતે ક્યા દેશ સાથે કોંકણ શક્તિ 2021 ત્રિ-સેવા સંયુકત અભ્યાસનું આયોજન કર્યું ? ઈંગ્લેન્ડ શ્રીલંકા અમેરિકા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ શ્રીલંકા અમેરિકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પોતાની વન્યજીવ કાર્ય યોજના 2021-30 પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં સરકારે 2 વર્ષ માટે કોની અધ્યક્ષતામાં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)નુ પુનર્ગઠન કર્યુ ? ડો. વિવેક દેબરોય કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્ય અમિત ખરે રઘુરામ રાજન ડો. વિવેક દેબરોય કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્ય અમિત ખરે રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (Internutional Day of the girl child) ક્યારે મનાવાય છે ? 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 10 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP