ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વાગ્બાણ’ ‘સંધિવિગ્રહ કરો. વાગ + બાણ વાગ + બાણ વાક્ + બાણ વાક + બાણ વાગ + બાણ વાગ + બાણ વાક્ + બાણ વાક + બાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાંથી દ્વિરુક્તપ્રયોગવાળું વાક્ય જણાવો. એના શબ્દો જાણે બંદૂકમાંથી છૂટતી ગોળીયો ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે જગ્યા મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને ! એના શબ્દો જાણે બંદૂકમાંથી છૂટતી ગોળીયો ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે જગ્યા મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂપતી' નો અર્થ છે ___ સારો પતિ રાજા સલાટની હથોડી સૂપ બનાવનાર સારો પતિ રાજા સલાટની હથોડી સૂપ બનાવનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુધાર્થી શબ્દ જણાવો. પ્રત્યક્ષ સમક્ષ નિષ્પક્ષ પરોક્ષ આંખ સામે સમક્ષ નિષ્પક્ષ પરોક્ષ આંખ સામે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. દવા - દવાઈ લુચ્ચું - લુચ્ચાઈ મધુર - માધુર્ય કુશળ - કુશળતા દવા - દવાઈ લુચ્ચું - લુચ્ચાઈ મધુર - માધુર્ય કુશળ - કુશળતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરિમુલક' શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP