ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિજોડાણ સાચું ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. ન આસ્તિક = નાસ્તિક ન ઈતિ = નેતિ વિ અગ્ર = વિગ્ર પ્રા આરંભ = પ્રારંભ ન આસ્તિક = નાસ્તિક ન ઈતિ = નેતિ વિ અગ્ર = વિગ્ર પ્રા આરંભ = પ્રારંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ મરીઝોની સેવા કરે છે. - યોગ્ય શબ્દ મૂકો. પરીચારીકા પરીચારિકા પરિચારીકા પરિચારિકા પરીચારીકા પરીચારિકા પરિચારીકા પરિચારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સોપારી' માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે ? તાંબુલ શ્રીફળ રેણુ ફોફળ તાંબુલ શ્રીફળ રેણુ ફોફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પ્રબુદ્ધ" નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? સમજુ મૂઢ સતેજ જ્ઞાની સમજુ મૂઢ સતેજ જ્ઞાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. અંગરક્ષક અં + ગ્ + આ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક અં + ગ્ + અ + ર્ + અ + ક્ + શ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + સ્ + અ + ક્ અં + ગ્ + આ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક અં + ગ્ + અ + ર્ + અ + ક્ + શ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + સ્ + અ + ક્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માતાપિતા' કયો સમાસ છે ? દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP