ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અયોગ્ય સંધિ વિગ્રહ પસંદ કરો. ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક હૃદયૈકય : હૃદય + એક્ય અનૂત્તર : અનુ + ઉત્તર ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક હૃદયૈકય : હૃદય + એક્ય અનૂત્તર : અનુ + ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બિહામણું સ્વપ્ર જોઈ બાળક ડરી ગયું. - વિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક અવિકારી વિકારી અને પ્રમાણવાચક બંને વિકારી પ્રમાણવાચક અવિકારી વિકારી અને પ્રમાણવાચક બંને વિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દેવ જાગી જવા' એટલે ___ ખાવાના સાંસા પડી જવા દોડાદોડી કરવી સવાર થઈ જવી નસીબ ખુલી જવું ખાવાના સાંસા પડી જવા દોડાદોડી કરવી સવાર થઈ જવી નસીબ ખુલી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : દરરોજ મધ્યમપદલોપી સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ અવ્યવીભાવ સમાસ કર્મધારય સમાસ મધ્યમપદલોપી સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ અવ્યવીભાવ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત સાંભળી સૌ હસી પડ્યાં. - રેખાંકિત ક્રિયાપદને ઓળખાવો. સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક અકર્મક સકર્મક સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક અકર્મક સકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો પ્રકાર નથી ? શીલાર્થક સહાયકારક દ્વિકર્મક અકર્મક શીલાર્થક સહાયકારક દ્વિકર્મક અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP