GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જેમ્સ વૉલ્ટરે શૅરના મૂલ્યાંકનનું મૉડેલ પ્રસ્તાવિત કર્યું છે કે જે પેઢીની ડિવિડન્ડ નીતિ એ શૅરના મૂલ્યાંકનની ધારક છે તે દૃષ્ટિબિંદુને સહાય કરે છે. નીચેના પૈકી કઈ ધારણા આ મૉડેલ સાથે સુસંગત નથી ?

રોકાણ પર વળતરનો દર સતત છે.
રોકાણનો નિર્ણય એ ડિવિડન્ડના નિર્ણય પર આધારિત છે.
પેઢી એ બધા જ ઈક્વીટી દ્વારા નાણા પૂરા થયેલના આધારે અસ્તિત્વ ધરાવે છે.
પેઢીનું આયુષ્ય મર્યાદિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) વૈધાનિક /કાયદેસર ઑડિટ
(II) વાર્ષિક ઑડિટ
(III) કર ઑડિટ
(IV) અંતિમ ઑડિટ
ઉપરોક્ત ઑડિટના પ્રકારોમાંથી આંતરસંબંધના આધારે નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(II) અને (III)
(I) અને (III)
(I) અને (II)
(I) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રિટર્ન (પત્રક) મોડું ભરવા બદલ કયું / કયા પરીણામ / પરિણામો હોઈ શકે ?
(I) કલમ 234A અનુસાર એસેસીએ દંડ વ્યાજ ભરવાપાત્ર થશે
(II) કલમ 234F અનુસાર એસેસીએ વિલંબિત થવા બદલની ફી ભરવાપાત્ર થશે.
(III) જો નુકશાનનું પત્રક નિયત તારીખ પછી ભરવામાં આવે તો કેટલાંક નુકશાન આગળ ખેંચી શકાતા નથી.
(IV) જો પત્રક નિયત તારીખ પછી ભરવામાં આવે તો, જુદી-જુદી કલમો હેઠળ કપાત ઉપલબ્ધ રહેશે નહિં.

(III) અને (IV) સિવાયના બધા જ
(I) સિવાયના બધા જ
(II) સિવાયના બધા જ
બધા જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ નાણાંકીય હિસાબી પધ્ધતિ અને સંચાલકીય હિસાબી પધ્ધતિ વચ્ચેના તફાવત વાંચો અને કયું ખોટું છે તે નક્કી કરો.

નાણાંકીય હિસાબી પધ્ધતિએ જાહેરમાં પ્રાપ્ય છે, જ્યારે સંચાલકીય હિસાબી પધ્ધતિ ગોપનીય છે.
આપેલ પૈકી એક પણ નહીં
નાણાંકીય હિસાબી પધ્ધતિના ઉપયોગકર્તા બાહ્ય છે, જ્યારે સંચાલકીય હિસાબી પધ્ધતિના ઉપયોગકર્તા આંતરિક છે.
સંચાલકીય હિસાબી પધ્ધતિનું મૂળભૂત કાર્યો નિર્ણય ઘડતરમાં સહાય, સંચાલકીય માહિતીની જોગવાઈ છે, જ્યારે નાણાંકીય હિસાબી પધ્ધતિમાં વ્યવહારની નોંધ, બાહ્ય નાણાંકીય પત્રકોનું પ્રકાશન છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નાણાકીય પત્રકોમાં રહેલ નાણાકીય માહિતીની નાણાકીય અભિવ્યક્તિમાં ફેરફારને ___ કહેવાય.

વિદેશી પ્રવાહન
વિદેશી ચલણ રૂપાંતરણ
વિદેશી વ્યવહારો
વિદેશી ફૂગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP