GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું નુકશાન આગળ ખેંચી ન શકાય, જો નુકશાનનું પત્રક સમયસર જમા કરાવવામાં ન આવ્યું હોય ?

માત્ર ધંધાકીય નુકશાન (સટ્ટાખોરીથી થયેલ કે અન્ય)
માત્ર મૂડી નુકશાન
માત્ર ઘોડાદોડ થયેલ માલિકી કે જાળવણીની પ્રવૃત્તિનો ખર્ચ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક (IDBI) ના કિસ્સામાં નીચેના પૈકી કયું સાચું નથી ?

IDBI ને સંપૂર્ણ સ્વાયત્તતા ફેબ્રુઆરી 1976માં આપવામાં આવેલ હતી.
IDBI ની સ્થાપના જુલાઈ 1964માં થઈ હતી.
IDBI એ ભારતીય રિઝવ બેંકની અંશતઃ માલિકીવાળી ગૌણ બેંક છે.
IFCI અને UTI એ IDBI ના ગૌણ એકમો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું ચૂકવણી સમતુલાના અસંતુલનને અંકુશિત કરવા માટે બિન-નાણાંકીય માપદંડ છે ?

વિનિમય અંકુશ
વિનિમયનો ઘસારો
આયાતનો હિસ્સો
અવમૂલ્યન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) અર્થશાસ્ત્રનું સ્વરૂપ માત્ર સૂક્ષ્મ છે.
(II) અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને કળા બંને છે.
(III) અર્થશાસ્ત્ર માત્ર આદર્શ છે.
(IV) અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે.

(II) અને (III)
(II) અને (IV)
(I) અને (II)
(I) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી રોકાણોના માપદંડના સંબંધિત કયું સાચું નથી ?

ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ વટાવેલ માપદંડ છે.
આંતરિક વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે.
રોકાણોના માપદંડો વટાવેલ માપદંડો અને બિનવટાવેલ માપદંડોમાં વિભાજીત થઈ શકે છે.
હિસાબી વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP