GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું નાણાંકીય નીતિના ધ્યેય તરીકે સ્વીકાર્ય નથી ?

પૂર્ણ રોજગારી
વિનિમય દર સ્થિરતા અને ચૂકવણી સંતુલનમાં સમતુલા
રાજકીય સ્થિરતા
કિંમત સ્થિરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જીએસટીમાં ઈ વે બિલની જોગવાઈના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું છે ?

ઈ વે બિલ 1લી એપ્રિલ, 2018થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી એપ્રિલ, 2019થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી જુલાઈ, 2018થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી એપ્રિલ, 2017થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ફુગાવાનો દર, બેરોજગારીનો દર અને પેદાશના ઉત્પાદન માટે ક્ષમતાનો ઉપયોગ શોધવા માટે જે પધ્ધતિ વપરાય છે તેને ___ કહેવાય છે.

આપેલ પૈકી એક પણ નહીં
માહિતી આયાત પ્રયુક્તિઓ
પૂર્વાનુમાન પ્રયુક્તિઓ
માહિતી નિકાસ પ્રયુક્તિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
યુનિટ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

તેની સ્થાપના 1984માં થઈ હતી.
આપેલ પૈકી એક પણ નહીં
તે IDBI ના ગૌણ એકમ છે.
તેનું કાર્ય નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા જૂથોની બચતને શૅરમાં રોકાણ કરવા માટે ગતિશીલ બનાવવા માધ્યમ બનવાનું છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું પેઢીનું બાહ્ય પરિબળ છે કે જે ભારિત સરેરાશ મૂડી પડતરને અસર કરતું નથી ?

બજાર જોખમનું પ્રીમીયમ
કરનો દર
મૂડીમાળખાની નીતી
વ્યાજના દરનું સ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP