કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય યોગદાન માટે લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ પુરસ્કાર ક્યા રાજ્ય દ્વારા એનાયત કરાય છે ?

આસામ
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અમલી બનાવાયું છે ?

મહારાષ્ટ્ર
તમામ કેન્દ્રશાસિત પ્રદેશો
કેરળ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે હેલ્થ ઈન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (HIMS) પ્રોજેક્ટ અંતર્ગત દરેક નાગરિકને યુનિક સ્વાસ્થ્ય કાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે ?

મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
લદાખ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP